Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



`ડૉક્ટર સ્ટ્રેન્જ ઇનટુ ધ મલ્ટિવર્સ ઑફ મૅડનેસ` રિવ્યુ: મલ્ટિવર્સ ઑફ સૅડનેસ

સ્ટોરી ખૂબ જ કમજોર છે અને આખી ફિલ્મમાં એટલે કે દરેક મલ્ટિવર્સમાં ડૉક્ટર સ્ટ્રેન્જ તેની ગર્લફ્રેન્ડને લઈને ખૂબ જ દુખી હોય છે : ઍક્શન પણ ખાસ નથી અને ત્રણ-ચાર દૃશ્યોને બાદ કરતાં ગ્રાફિક્સ પણ જોવાની મજા આવે એવાં નથી

07 May, 2022 02:12 IST | Mumbai | Harsh Desai

ધમાકેદાર એન્ટ્રી

ટૉમ ક્રૂઝે તેની ફિલ્મ ‘ટૉપ ગન : મેવરિક’ના ગ્રૅન્ડ પ્રી​મિયરમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી

06 May, 2022 03:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મેટ ગાલા ફીવર

અમેરિકન ટીવી પર્સનાલિટી કિમ કર્ડાશિયન તેના બૉયફ્રેન્ડ કૉમેડિયન પિટ ડેવિડસન સાથે બીજી મેએ ન્યુ યૉર્કમાં યોજાયેલી મેટ ગાલા ઇવેન્ટમાં જોવા મળી હતી.

04 May, 2022 02:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

રૉબર્ટ પૅટિન્સનની ‘ધ બૅટમૅન’ની બનશે સીક્વલ

વૉર્નર બ્રધર્સ સ્ટુડિયો દ્વારા હાલમાં જ એક ઇવેન્ટમાં એની જાહેરાત કરવામાં આવી હતી

28 April, 2022 02:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

‘સુપર મારિયો બ્રોસ’ ઍનિમેટેડ ફિલ્મ થઈ પોસ્ટપોન

‘સુપર મારિયો બ્રોસ’ ઍનિમેટેડ ફિલ્મ થઈ પોસ્ટપોન

‘સુપર મારિયો બ્રોસ’ ઍનિ​મેટેડ ફિલ્મની રિલીઝ પોસ્ટપોન કરવામાં આવી છે.

27 April, 2022 12:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થપ્પડ કાંડની વિલ સ્મિથને મળી સજા

થપ્પડ કાંડની વિલ સ્મિથને મળી સજા, 10 વર્ષ સુધી ઓસ્કાર સમારોહમાં નહીં લઈ શકે ભાગ

ઓસ્કાર ઈવેન્ટ દરમિયાન કોમેડિયન ક્રિસ રૉકને થપ્પડ મારવા બદલ વિલ સ્મિથ(Will Smith)પર 10 વર્ષ માટે ઓસ્કારમાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

09 April, 2022 04:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઓસ્કારમાં ક્રિસ રોકને થપ્પડ માર્યા બાદ વિલ સ્મિથે એકેડેમી સભ્યપદમાંથી રાજીનામું આપ્યું

જાણો ઓસ્કારમાં ક્રિસ રૉકને થપ્પડ માર્યા બાદ વિલ સ્મિથે શેમાંથી રાજીનામું આપ્યું

અમેરિકન અભિનેતા વિલ સ્મિથ (Will Smith) શુક્રવારે જાહેરાત કરી કે તેણે ઓસ્કારમાં સ્ટેજ પર કોમેડિયન ક્રિસ રૉકને થપ્પડ માર્યાના દિવસો બાદ  સંસ્થા ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સમાંથી રાજીનામું આપ્યું છે.

02 April, 2022 02:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


ફોટો ગેલેરી

Photos: ઓસ્કારમાં ક્રિસને થપ્પડ માર્યા બાદ પ્રથમ વખત મુંબઈમાં દેખાયો વિલ સ્મિથ

ઓસ્કાર 2022માં કોમેડિયન ક્રિસ રોકને થપ્પડ માર્યા બાદ વિલ સ્મિથ મીડિયામાંથી ગાયબ હતો. વિલ સ્મિથને લઈને દુનિયાભરમાં ચર્ચા છે અને તે મુંબઈમાં સમય વિતાવી રહ્યો છે. વિલ સ્મિથ આજે 23 એપ્રિલે મુંબઈના કલીના એરપોર્ટ પર જોવા મળ્યો હતો. વિલ આ પ્રાઈવેટ એરપોર્ટ પરથી અમેરિકા પરત જતો જોવા મળ્યો હતો. તસવીર સૌજન્ય: વિલ સ્મિથ
23 April, 2022 06:14 IST | Mumbai

ઉમા થર્મન

‘કિલબિલ 3’ નજીકના ભવિષ્યમાં બને એવું નથી લાગતું ઉમા થર્મનને

ક્વિન્ટિન ટૅરેન્ટિનો દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફ્રૅન્ચાઇઝી ઍક્શનથી ભરપૂર છે

21 February, 2022 12:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડિરેક્ટર માઇકલ બે પાસેથી કૅમેરા લઈને જૅક જિલનેહૉલ ફિલ્મને ડિરેક્ટ કરવા બેસી જતો?

ડિરેક્ટર માઇકલ બે પાસેથી કૅમેરા લઈને જૅક જિલનેહૉલ ફિલ્મને ડિરેક્ટ કરવા બેસી જતો?

જૅકને હંમેશાં એ જાણવાનું કુતૂહલ રહેતું કે માઇકલ બેની ફિલ્મમાં કામ કરવું કેવું હોય છે એથી જૅકે ફિલ્મના સેટને પોતાનું પ્લેગ્રાઉન્ડ બનાવી દીધું હતું.’

20 February, 2022 09:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાન્યે વેસ્ટ

સુસાઇડના વિચાર આવતા હતા કાન્યે વેસ્ટને

અમેરિકન રૅપર કાન્યે વેસ્ટે કબૂલાત કરી છે કે તેને સુસાઇડના વિચાર આવતા હતા

19 February, 2022 04:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પાન નલિનઃ આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી ફિલ્મને સ્થાન અપાવનાર ડાયરેક્ટર

પાન નલિનઃ આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી ફિલ્મને સ્થાન અપાવનાર ડાયરેક્ટર

પાન નલિનનું મૂળ નામ છે નલિન પંડ્યા. ખીજડિયા, ગુજરાત પાસેના એક નાનકડા ગામડામાં ઉછરેલા પાન નલિન માટે ફિલ્મ મેકિંગ પૅશન છે. એક સમયે જેમના પિતા ચ્હા વેચતા હતા તેવા પાન નલિનની ગુજરાતી ફિલ્મ `છેલ્લો શો` બહુ જ પ્રતિષ્ઠિત ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલની સ્પોટલાઇટ બની છે ત્યારે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે આ અનુભવની વિગતવાર ચર્ચા કરી. 

07 May, 2021 01:31 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK