Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


માટુંગામાં આવેલા કચ્છી વીસા ઓસવાળ સમાજના છાત્રાલયની ચૂંટણીનો વિવાદ ઊભો થયો છે

વાતનું વતેસર ને પછી વિવાદ

17 October, 2024 11:49 IST | Mumbai | Rohit Parikh
અનિલ દેશમુખ અને નવાબ મલિક જેલમાંથી વોટિંગ કરી શકશે?

કિસકે સાથ કૌન?

17 October, 2024 11:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અપક્ષ વિધાનસભ્યોને મનાવવા ખુદ ઉદ્ધવ ઠાકરે મેદાનમાં

સમાજવાદી પાર્ટીએ મહા વિકાસ આઘાડીના ઉમેદવારને સમર્થન ન આપવાનું જાહેર કરી દીધું છે

17 October, 2024 11:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પત્નીએ જ બનાવ્યો પોતાના ઘરમાં ચોરી કરવાનો પ્લાન

માણિકપુરમાં ઘરમાં થયેલી ચોરીનો કેસ ઉકેલવામાં માણિકપુર પોલીસ સ્ટેશનની ક્રાઇમ બ્રાન્ચ-બેની ટીમને સફળતા મળી છે. પોલીસે આ કેસમાં બે આરોપીની ધરપકડ કરી છે. આ ચોરી ફરિયાદી મહિલાએ જ કરી હોવાનું બહાર આવ્યું છે.

27 September, 2024 12:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વાગડની ચૂંટણીમાં મતગણતરી કઈ રીતે કરવી? મૅન્યુઅલી કે સ્કૅનિંગ મશીનથી?

શ્રી વાગડ વીસા ઓસવાળ ચોવીસી મહાજનની ચૂંટણી લડી રહેલી એકતા પૅનલે મૅન્યુઅલ કાઉન્ટિંગની માગણી કરી છે, જ્યારે અખંડ વાગડ પૅનલનું કહેવું છે કે અમને સ્કૅનિંગ મશીનથી થતી ગણતરી પ્રત્યે પૂરો વિશ્વાસ છે

30 January, 2024 12:14 IST | Mumbai | Rohit Parikh

શ્રી વાગડ વીસા ઓસવાળ ચોવીસી મહાજનની આજની ચૂંટણીમાં વધુ મતદાન થવાની શક્યતા

સવારના આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન: પાંચ વાગ્યા સુધી મતદાન સેન્ટરમાં પહોંચેલા લોકોને મત આપવા દેવાશે : નવ વાગ્યા બાદ મતગણતરી શરૂ થવાની શક્યતા : મોડી રાત્રે પરિણામ જાહેર થશે

30 January, 2024 12:14 IST | Mumbai | Prakash Bambhrolia


અન્ય આર્ટિકલ્સ

રાજ્યસભાની ચૂંટણીમાં બીજેપી પોતાનો ત્રીજો ઉમેદવાર પાછો ખેંચી લે એવો પ્રસ્તાવ લઈને ગઈ કાલે મહાવિકાસ આઘાડીનું પ્રતિનિધિમંડળ દેવેન્દ્ર ફડણવીસને મળ્યું હતું.

રાજ્યમાં યોજાશે ૨૪ વર્ષ પછી રાજ્યસભાની ચૂંટણી

બન્ને પાર્ટીમાંથી કોઈએ ઉમેદવારી પાછી ન ખેંચી : બીજેપી અને શિવસેનાએ સંખ્યા ન હોવા છતાં ૧૦ જૂને યોજાનારી ચૂંટણીમાં વિજય મેળવવાનો દાવો કર્યો : ઘોડાબજાર તેજીમાં

30 January, 2024 12:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

HSC Result 2022: આવતી કાલે બપોરે ૧ વાગ્યે જાહેર થશે બારમા ધોરણનું પરિણામ

બારમાની બોર્ડની પરીક્ષા 4 માર્ચે શરૂ થઈ હતી અને 7 એપ્રિલે પૂરી થઈ હતી

20 December, 2023 02:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

Maharashtra: થાણેમાં 20 દિવસના બાળકને વેચનાર ગેંગનો પર્દાફાશ, માતાની પણ સંડોવણી

મહારાષ્ટ્ર(Maharashtra)ના થાણે(Thane Police)માં પોલીસે 20 દિવસના બાળકને વેચવાનો પ્રયાસ કરવા બદલ પાંચ લોકોની ધરપકડ કરી છે.

19 December, 2023 12:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


ફોટો ગેલેરી

અંબાણી પરિવારની ભાવિ પુત્રવધૂ પણ સાસુ નીતા અંબાણીને અનુસરી

ગઈ કાલે સાંજે બીકેસીના જિયો વર્લ્ડ સેન્ટરના ગ્રૅન્ડ થિયેટરમાં ઉદ્યોગપતિ મુકેશ અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીની ફિયાન્સે રાધિકા મર્ચન્ટે પહેલી વખત સ્ટેજ પર સોલો આરંગેત્રમ કર્યું હતું. અંબાણી અને મર્ચન્ટ પરિવાર ઉપરાંત તેમના મિત્રો તેમ જ કલારસિકો એને માણવા મોટી સંખ્યામાં હાજર હતા. મોટા ભાગના મહેમાનો સિલ્કની સાડી, શેરવાની અને  કુર્તાનાં પરંપરાગત વસ્ત્રોમાં હતા. અંબાણી અને મર્ચન્ટ પરિવાર દરેક મહેમાનોનું ભાવભીનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. મુકેશભાઈ પૌત્ર પૃથ્વીને તેડીને ઊભા જોવા મળ્યા હતા. (તસવીરો : રાણે આશિષ)
06 June, 2022 08:51 IST | Mumbai

સંજય રાઉત અને એકનાથ શિંદે શિવસૈનિકો સાથે અયોધ્યામાં

આદિત્યની મુલાકાત પહેલાં સંજય રાઉત અને એકનાથ શિંદે અયોધ્યા પહોંચી ગયા

સંજય રાઉતે અયોધ્યા પહોંચીને મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે પર નામ લીધા વિના પ્રહાર કર્યા હતા

07 June, 2022 11:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કચ્છી વેપારીનો સ્ટોર અને નીચે આરોપીઓ

મડદાના નામે ખંડણી : કચ્છી વેપારીએ હિંમત દેખાડી એટલે બચ્યા

સાંતાક્રુઝના કચ્છી વેપારી પાસેથી ભૂતપૂર્વ કર્મચારીની આત્મહત્યાના નામે ૨૧ લાખ રૂપિયાની ખંડણીની માગણી : દર મહિને મરનારની પત્નીને પૈસા આપવા માટે સ્ટૅમ્પ પેપર પર જબરદસ્તી સાઇન કરાવી : વેપારીએ હિંમત દેખાડીને ત્રણેય સામે ખંડણીની ફરિયાદ નોંધાવી

07 June, 2022 08:28 IST | Mumbai | Priti Khuman Thakur
બોરીવલીના બિલ્ડિંગના એક વિન્ડો પાસે બેસીને કેરી ખાતી વાંદરી

મન્કી ટેરર

બોરીવલીના એક બિલ્ડિંગમાં પ્રેગ્નન્ટ ફીમેલ મન્કી બધાનાં ઘરમાં ઘૂસીને કાળો કેર વર્તાવી રહી છે : ત્યાંના રહેવાસીઓ ભયભીત છે છતાં કાંઈ કરી શકતા નથી

07 June, 2022 08:24 IST | Mumbai | Urvi Shah Mestry

લગ્નના બંધનમાં બંધાયા ઈશા અંબાણી-આનંદ પિરામલ, જુઓ ઝલક

લગ્નના બંધનમાં બંધાયા ઈશા અંબાણી-આનંદ પિરામલ, જુઓ ઝલક

ભારતના સૌથી તવંગર બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી આનંદ પિરામલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. અંબાણી પરિવારના ઘર એવા એન્ટિલિયામાં અંગત મિત્રો, સગાસંબંધીઓ અને મહાનુભાવોની હાજરીમાં આ લગ્ન સમારોહ સંપન્ન થયો. વીડિયોમાં જુઓ ભારતના સૌથી તવંગર ફેમિલીમાં કેવી રીતે ઉજવાયો લગ્ન પ્રસંગ.

18 January, 2024 03:10 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK