Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > વીડિયોઝ > લગ્નના બંધનમાં બંધાયા ઈશા અંબાણી-આનંદ પિરામલ, જુઓ ઝલક

લગ્નના બંધનમાં બંધાયા ઈશા અંબાણી-આનંદ પિરામલ, જુઓ ઝલક

18 January, 2024 03:10 IST | Mumbai

ભારતના સૌથી તવંગર બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી આનંદ પિરામલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. અંબાણી પરિવારના ઘર એવા એન્ટિલિયામાં અંગત મિત્રો, સગાસંબંધીઓ અને મહાનુભાવોની હાજરીમાં આ લગ્ન સમારોહ સંપન્ન થયો. વીડિયોમાં જુઓ ભારતના સૌથી તવંગર ફેમિલીમાં કેવી રીતે ઉજવાયો લગ્ન પ્રસંગ.

18 January, 2024 03:10 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK