એક્ટર અમર ઉપાધ્યાય (Amar Upadhyay)ને કોણ નથી જાણતું. પણ તમને એ ખબર છે કે તેમને વાંચવાનો જબ્બર શોખ છે? ભૂલ ભુલૈયા 2માં ઉદય ઠાકુરનો રોલ કરનારા અમર ઉપાધ્યાય વાગોળે છે એ દિવસો જ્યારે ટેલિવિઝન પરના તેમના કેરેક્ટર મિહીર વિરાણી-ને કારણે જબ્બર પૉપ્યુલારિટી મળી હતી. એક વખત તાજમહેલમાં ટોળા વચ્ચે ફસાઇ ગયેલા તો સતત આવતા હતા લગ્ન માટે માગાં. જુઓ આ ખુલ્લા મને થયેલી વાતચીત.
સોહા અલી ખાન, એક્ટર છે, લેખક છે અને સાથે સાથે એક મા પણ છે. એક વિશેષ ઇવેન્ટમાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં તેમણે માતૃત્વ, સ્વાસ્થ્ય અને બાળકોની તાલીમ અંગેની કેટલીક રસપ્રદ ટિપ્સ આપી. જાણવા માટે જુઓ આ વિશેષ મુલાકાત.
સહેર બમ્બાએ ટેલિવિઝન પર અને ઓટીટીની સિરીઝમાં રસપ્રદ કામ કર્યું છે, મુંબઇમાં રૂમમેટ્સ સાથે રહેવાનો અનુભવ અને જ્યારે પહેલીવાર ઇમરાન હાશ્મી સાથે થઇ મુલાકાત આવું ઘણું તે શૅર કરે છે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથેની આ વાતચીતમાં.
કુણાલ ખેમુ (Kunal Khemu / Kunal Kemmu)ને એક આખી પેઢી બાળ કલાકારના રૂપમાં જોઇને મોટી થઇ છે. બાઇક્સના શોખીન કુણાલ ખેમુ પોતે બહુ જ મોજીલા છે, તેમની સેન્સ ઑફ હ્યુમર પણ ગજબ છે. તેમની વેબ સિરીઝ અભયની ૩જી સિઝન આવી રહી છે ત્યારે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે પોતાના પાત્ર અંગે ગોઠડી માંડી. તેમની પસંદની વેબસિરીઝ, ગુજરાતી કેમ સારી રીતે સમજી શકે છે તેની વાતો પણ મન મુકીને કરી.
ગીતાબેન રબારી (Geetaben Rabari) જેમની સાદગી જ તેમની કળાનું શિરમોર છે તેમણે જ્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે વાત માંડી ત્યારે તેમણે પોતાના ગમતાં ગીતોની પણ વાત કરી અને જણાવ્યું કે તેમની જર્નીનો શ્રેય તે કોને આપે છે. જુઓ આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ.
અનુપમા સિરીયલને પગલે દરેક ડ્રોઇંગરૂમમાં સુધાંશુ પાંડે એટલે કે વનરાજ શાહ ચર્ચાતું નામ બની ચૂક્યું છે ત્યારે આ રોમન શિલ્પ જેવા દેખાતા એક્ટર પાસેથી જાણીએ તેમનો મૉડલિંગ અને એક્ટિંગની જર્ની વિશે અને એમના અવાજમાં ગીત સાંભળવાનું ભૂલતા નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની 144મી જન્મ જયંતી નિમીતે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ આપી હતી. પીએમ મોદી સૌ પહેલા સરદારના ચરણ પૂજન કર્યાં. ત્યાર બાદ પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને પુષ્પાંજલિ પણ અર્પણ કરી. પીએમ મોદીએ સરદાર પટેલને નમન કર્યાં હતા.
સોહા અલી ખાન, એક્ટર છે, લેખક છે અને સાથે સાથે એક મા પણ છે. એક વિશેષ ઇવેન્ટમાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં તેમણે માતૃત્વ, સ્વાસ્થ્ય અને બાળકોની તાલીમ અંગેની કેટલીક રસપ્રદ ટિપ્સ આપી. જાણવા માટે જુઓ આ વિશેષ મુલાકાત.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK