અમેરિકન ટીવી પર્સનાલિટી કિમ કર્ડાશિયન તેના બૉયફ્રેન્ડ કૉમેડિયન પિટ ડેવિડસન સાથે બીજી મેએ ન્યુ યૉર્કમાં યોજાયેલી મેટ ગાલા ઇવેન્ટમાં જોવા મળી હતી.
મેટ ગાલા ફીવર
અમેરિકન ટીવી પર્સનાલિટી કિમ કર્ડાશિયન તેના બૉયફ્રેન્ડ કૉમેડિયન પિટ ડેવિડસન સાથે બીજી મેએ ન્યુ યૉર્કમાં યોજાયેલી મેટ ગાલા ઇવેન્ટમાં જોવા મળી હતી. મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ્સ કૉસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટ માટે ફન્ડ ભેગું કરવા માટે આ ઇવેન્ટ રાખવામાં આવે છે. ઇન્ડિયન
બિઝનેસવુમન નતાશા પૂનાવાલા પણ આ ઇવેન્ટમાં જોવા મળી હતી.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)