Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


દીપક ચહર અને જયા ભારદ્વાજ (તસવીર: ઈન્સ્ટાગ્રામ)

Deepak Chahar:દીપક ચહરે ઢોલ નગાડા સાથે ધામધુમથી જયા ભારદ્વાજ સાથે લીધા ફેરા

ભારતીય ટીમના 29 વર્ષીય ઓલરાઉન્ડર ખેલાડી દિપક ચહર(Deepak Chahar Wedding) એ જયા ભારદ્વાજ સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. ગત રોજ તેમણે પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં ધૂમધામથી સાત ફેરા લીધા. બંનેની  કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે દિપક ઘોડીઓ પર ચઢીને લગ્ન કરવા માટે જયના ​​ઘર જઈ રહ્યા છે. આ ઉપરાંત એક અન્ય વિડિયોમાં બંને એક બીજાને વરમાળા પહેરાવતા જોવા મળે છે.

02 June, 2022 07:52 IST | Mumbai
સચિન તેંડુલરની તસવીરોનો કોલાજ

Happy Birthday Sachin : સચિન તેન્ડુલકર વિશેની અજાણી વાતો

ક્રિકેટના ભગવાન માનવામાં આવતા સચિન તેન્ડુલકરનો આજે 47 જન્મદિવસ છે, ત્યારે સચિન વિશેની અજાણી વાતો પર નાખીએ એક નજર. જુઓ તસવીરો

24 April, 2022 02:18 IST | Mumbai
શેન વોર્નના અંતિમ સંસ્કાર સમયના ફોટોનો કોલાજ

Shane Warne Funeral: પરિવારના સભ્યો સહિત ટીમના સાથીઓએ સ્પિન લિજેન્ડને આપી વિદાય

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોન, ઓસ્ટ્રેલિયન સ્ટાર્સ ગ્લેન મેકગ્રા, મર્વ હ્યુજીસ, ઇયાન હીલી માર્ક વો, શેન વોર્નને અંતિમ વિદાય આપવા વિદાય આપવા માટે એક ખાનગી કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ સર્વ ખેલાડીઓ શેન સાથે ટીમમાં સામેલ હતા, જેનું આ મહિનાની શરૂઆતમાં થાઇલેન્ડમાં અવસાન થયું હતું. તસવીરો/એએફપી

21 March, 2022 05:18 IST | New Delhi
તસવીરોમાં જુઓ ખેલાડીઓની ધુળેટી

Holi 2022: વર્લ્ડ કપ અને આઇપીએલમાં ધુળેટીની ધમાલ

વર્લ્ડ કપ અને આઇપીએલના ખેલાડીઓએ રંગેચંગે ઊજવી ધુળેટી

19 March, 2022 02:49 IST | Mumbai
શેન વૉર્ન

ગુડ બાય વૉર્ન : વેલ પ્લેઇડ, વૉર્ની વર્લ્ડ વિલ મિસ યુ

ઑસ્ટ્રેલિયાના લૅજન્ડરી સ્પિનર શેન વૉર્નનું ગઇ કાલે થાઇલેન્ડના કોહ સામુઈમાં ૫૨ વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી ક્રિકેટપ્રેમીઓ શોકમાં છે. હવે આ મહાન ક્રિકેટર ફક્ત આપણી સ્મૃતિઓમાં જ છે. ત્યારે તેમના જીવનની કેટલીક પળોને તસવીરો દ્વારા વાગોળીએ.

05 March, 2022 10:27 IST | Mumbai
90-2000 ના દાયકા દરમિયાન શેન વોર્નનો કોલાજ

RIP Shane Warne : લેજેન્ડરી સ્પિનર શેન વૉર્નની રેર તસવીરો, જાણો તેની લાઇફ જર્ની

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને સ્પિન લેજેન્ડ શેન વોર્નનું 52 વર્ષની વયે 4 મે, 2022 ના રોજ હાર્ટ એટેકને કારણે અવસાન થયું. આજે વૉર્નને શ્રદ્ધાંજલિ આપતા, ક્રિકેટમાં તેમની શાનદાર કારકિર્દીની સાથે જ તેણે જે રેકૉર્જ બનાવ્યા છે તેના પર કરો એક નજર. રમતમાં શૅન વૉનનો સમય...તસવીરો/ એએફપી

04 March, 2022 11:35 IST | Mumbai
ઇરફાન પઠાણ

Irfan Pathan: બરોડા એક્સપ્રેસને નામે ઓળખાતો આ હેન્ડસમ ક્રિકેટર છે `ફેમિલી મેન`

બરોડા એક્સપ્રેસને નામે ઓળખાતો  ઇરફાન પઠાણ (Irfan Pathan) ભારતીય ક્રિકેટ ટીમની શાન રહી ચૂક્યો છે. આજે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહેલા હેન્ડસમ ક્રિકેટરના ફેમિલી ફોટોઝ તેની પર્સનાલિટીની નવી બાજુ દર્શાવશે એ ચોક્કસ.(તસવીર સૌજન્યઃ ઈરફાન પઠાણ ઈન્સ્ટાગ્રામ)

27 October, 2021 05:24 IST | Mumbai
અનિલ કુંબલે

HBD Jumbo: મેદાનમાં સિરિયસ દેખાતા અનિલ કુંબલેનો પર્સનલ લાઈફમાં છે આવો અંદાજ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અને આઈસીસી કમિટીના ચેરમેન અનિલ કુંબલેનો આજે 51મો જન્મદિવસ છે. અનિલ કુંબલેની પહેલી પ્રાથમિકતા તેમનું કુટુંબ છે, જે તેમનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ સાબિત કરે છે. આજના તેમના ખાસ દિવસે જોઈએ તેમના કુટુંબ સાથેની તસવીરો. (તસવીર સૌજન્યઃ અનિલ કુંબલેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

17 October, 2021 09:16 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK