Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Lok Sabha Elections 2024

અખબારોમાં પણ છવાઈ મોદી લહેર, ગુજરાતી મીડિયા હાઉસે આ રીતે વધાવ્યો મોદીના વિજયને

લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ચારે તરફ મોદી લહેર જોવા મળી રહી છે. ત્યારે જુઓ ગુજરાતના અખબારોએ કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વિજયને વધાવ્યો.

30 January, 2024 12:16 IST | Mumbai | Aashutosh Desai
યુકેના પીએમ બૉરિસ જૉનસન આજે ગુજરાતની મુલાકાતે છે.

જે બાપુનું કર્યું હતું અપમાન, તેમના જ આશ્રમમાં બ્રિટિશ PMએ આજે આપ્યું સન્માન

યુકેના પીએમ બૉરિસ જૉનસન આજે ગુજરાત મુલાકાતે છે. તેઓ અમદાવાદ પહોંચ્યા ત્યારે ઍરપૉર્ટ પર તેમનું ઢોલ નગારાં સાથે સ્વાગત કરવામાં આવ્યું. ઍરપૉર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ તેમના સ્વાગત માટે પહોંચ્યા. બ્રિટીશ પીએમનો રોડ શૉ ઍરપૉર્ટથી ગાંધી આશ્રમ સુધી યોજાયો. (તસવીર સૌજન્ય પલ્લવ પાલિવાલ)

21 April, 2022 01:53 IST | Ahmedabad
રિહર્સલ દરમિયાનની તસવીરો. તસવીર સૌજન્ય: પરેશ વોરા

STOP - The Surat Files: ગ્રીષ્મા હત્યા કેસ પરથી ભજવાશે ઇન્ટરેક્ટિવ નાટક

સુરતમાં ગત મહિને ગ્રીષ્મા હત્યા કેસની ઘટના હજુ પણ લોકો ભૂલી શક્યા નથી. આ ઘટનાનો વાયરલ થયેલો વીડિયો પણ હજી લોકોની આંખનોની સામે જ છે. તે સમયે તમાશો જોતા અને વીડિયો બનાવતા લોકો પર અને આ માનસિકતા પર પણ સવાલ ઊઠ્યા હતા. તે ઉપરાંત ધોળે દિવસે લોકોની વચ્ચે આવી ઘટના કઈ રીતે બની શકે? તેવો સવાલ પણ લોકોના મનમાં આવ્યો હતો. આવા અનેક સવાલો સાથે સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસનો સંદર્ભ લઈ એક જુદા જ પ્રકારનું નાટક તૈયાર કરવામાં આવ્યું છે.

24 March, 2022 12:31 IST | Surat
નિશા કિડેચ નાયક

International Women`s Day: તમે માનશો આ સુપર પૉપ્યુલર ડાન્સરને ડાન્સ ન ગમતો

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીમાં એક સંવાદ છે, "અરે, જબ શક્તિ, સંપત્તિ ઔર સદબુદ્ધી, તીનોં હી ઔૈરતેં હૈં તો ઇન મર્દોં કો કિસ બાત કા ગુરુર?" અહીં આપણે સંવાદના પહેલા ભાગ પર ધ્યાન આપીને તેને વિસ્તારીએ તો વાસ્તવિકતા એ છે કે કરુણા, ઊર્જા, હિંમત જેવા શબ્દો પણ સ્ત્રીલિંગ જ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે મહિનામાં ઉજવાય છે તે મહિનો શરૂ થઇ ગયો છે અને માટે જ ગુજરાતી મિડ ડે ડૉટ કૉમે એવી મહિલાઓ સાથે વાત કરવાનું નક્કી કર્યું જેમણે પોતાની આવડતથી એક નવો ચિલો ચાતર્યો છે. મહિલા દિવસ આવે ત્યાં સુધીમાં આપણે રોજ એક નવી મહિલા સાથે વાત કરીશું. આજે વાત કરીએ વાપીમાં જન્મીને ઉછરેલાં નિશા કિડેચા નાયક સાથે, જે એક ડાન્સર છે, બૉડી પૉઝિટીવીટીના વિચારને સતત આગળ કરનારાં છે અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે. જાણીએ તેમની જર્ની.  (તસવીર સૌજન્યઃ નિશા કિડેચ નાયક - ડાન્સિંગ ટોઝ ઇન્સ્ટાગ્રામ પેજ)

10 March, 2022 10:00 IST | Mumbai
હિરલ ગામી

Women`s Day special:યુટ્યૂબના માધ્યમથી ગુજરાતી વાનગીઓ શીખવે છે આ ગૃહિણી

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીમાં એક સંવાદ છે, "અરે, જબ શક્તિ, સંપત્તિ ઔર સદબુદ્ધી, તીનોં હી ઔૈરતેં હૈં તો ઇન મર્દોં કો કિસ બાત કા ગુરુર?" અહીં આપણે સંવાદના પહેલા ભાગ પર ધ્યાન આપીને તેને વિસ્તારીએ તો વાસ્તવિકતા એ છે કે કરુણા, ઊર્જા, હિંમત જેવા શબ્દો પણ સ્ત્રીલિંગ જ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે મહિનામાં ઉજવાય છે તે મહિનો શરૂ થઈ ગયો છે અને માટે જ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે એવી મહિલાઓ સાથે વાત કરવાનું નક્કી કર્યું જેમણે પોતાની આવડતથી એક નવો ચિલો ચાતર્યો છે. મહિલા દિવસ આવે ત્યાં સુધીમાં આપણે રોજ એક નવી મહિલા સાથે વાત કરીશું. આજે વાત કરીએ હિરલ ગામી સાથે જેમણે પોતાના કૂકિંગના શોખને વ્યવસાયમાં બદલી યુટ્યૂબર બની ગયા છે અને જૂની વીસરાઈ ગયેલી વાનગીઓનો સ્વાદ ફરી ઘરે-ઘરે પહોંચાડી રહ્યા છે. જાણીએ તેમની સફર. (તસવીર સૌજન્ય: હિરલ ગામી)

10 March, 2022 09:59 IST | Jamnagar
ગુજરાતી સાહિત્ય ફોરમ

Women`s Day : લૉકડાઉન દરમિયાન 87 વર્ષના દાદીએ GSF થકી શરૂ કર્યો ઑનલાઇન મેળાવડો

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીમાં એક સંવાદ છે, "અરે, જબ શક્તિ, સંપત્તિ ઔર સદબુદ્ધી, તીનોં હી ઔૈરતેં હૈં તો ઇન મર્દોં કો કિસ બાત કા ગુરુર?" અહીં આપણે સંવાદના પહેલા ભાગ પર ધ્યાન આપીને તેને વિસ્તારીએ તો વાસ્તવિકતા એ છે કે કરુણા, ઊર્જા, હિંમત જેવા શબ્દો પણ સ્ત્રીલિંગ જ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે મહિનામાં ઉજવાય છે તે મહિનો શરૂ થઇ ગયો છે અને માટે જ ગુજરાતી મિડ ડે ડૉટ કૉમે એવી મહિલાઓ સાથે વાત કરવાનું નક્કી કર્યું જેમણે પોતાની આવડતથી એક નવો ચિલો ચાતર્યો છે. મહિલા દિવસ આવે ત્યાં સુધીમાં આપણે રોજ એક નવી મહિલા સાથે વાત કરીશું. આજે વાત કરીએ મુંબઈમાં જ જન્મેલા અને ઉછરેલા કોકિલા ચોકસી સાથે જેમણે પોતાના સાહિત્યના રસને લૉકડાઉનમાં ગુજરાતી ભાષા માટે એક ઑનલાઇન ફૉરમ દ્વારા લોકોમાં નવીનતા અર્પી. એજ ઇઝ જસ્ટ અ નંબર- કંઇક આવું જ છે ગુજરાતી સાહિત્ય ફૉરમના ફાઉન્ડર એવા કોકિલા ચોકસી માટે.. 

10 March, 2022 09:58 IST | Vadodara
ગુજરાતી મિડ-ડે સાથે વાતચીત કરતાં પ્રીતિ દાસ જણાવે છે કે તેમણે ઘણાં વર્ષો પહેલા એટલે કે 2008માં જ્યારે સુનામીની ઘટના ઘટી ત્યારે ઑનગ્રાઉન્ડ રિપૉર્ટિંગ કર્યું છે.

International Women`s Day: જ્યારે ક્રાઇમ રિપૉર્ટર બન્યાં સ્ટેન્ડઅપ કૉમેડિયન

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીમાં એક સંવાદ છે, "અરે, જબ શક્તિ, સંપત્તિ ઔર સદબુદ્ધી, તીનોં હી ઔૈરતેં હૈં તો ઇન મર્દોં કો કિસ બાત કા ગુરુર?" અહીં આપણે સંવાદના પહેલા ભાગ પર ધ્યાન આપીને તેને વિસ્તારીએ તો વાસ્તવિકતા એ છે કે કરુણા, ઊર્જા, હિંમત જેવા શબ્દો પણ સ્ત્રીલિંગ જ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે મહિનામાં ઉજવાય છે તે મહિનો શરૂ થઇ ગયો છે અને માટે જ ગુજરાતી મિડ ડે ડૉટ કૉમે એવી મહિલાઓ સાથે વાત કરવાનું નક્કી કર્યું જેમણે પોતાની આવડતથી એક નવો ચિલો ચાતર્યો છે. મહિલા દિવસ આવે ત્યાં સુધીમાં આપણે રોજ એક નવી મહિલા સાથે વાત કરીશું. આજે વાત કરીએ એ મહિલા સાથે જેમણે જીવનમાં અનેક કરુણ ઘટનાઓનાં સાક્ષી બન્યાં પછી પણ હાસ્યરસમાં લોકો સામે રજૂ કરી,  એટલું જ નહીં એમ કરતાં સામાન્ય જનતા તે કરુણતાના હાસ્ય ચાબખાં પણ ચખાડ્યાં. કોઇપણ હિંસા કર્યા વગર એમણે હાસ્ય વેરતાં સ્ટેન્ડઅપ કૉમેડી દ્વારા લોકો સામે 2008 સુનામી, ડૉમેસ્ટિક વાઇલન્સ, મહિલાઓ પ્રત્યેના અનેક પ્રકારના ટેબુઓ તોડી તેને વિષય વસ્તુ બનાવ્યા. આ બધું જ કરનાર અન્ય કોઈ નહીં પણ ગુજરાતી ન હોવા છતાં સવાયા ગુજરાતી એવા અમદાવાદના પ્રીતિ દાસની. જાણો તેમના વિશે વધુ....

10 March, 2022 09:57 IST | Ahmedabad
5 લાખ મુલાકાતીઓના અવિરત પ્રવાહ સાથે ગુજરાતનું સાયન્સ સિટી બન્યું વિજ્ઞાન પ્રવાસનનું લોકપ્રિય સ્થળ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે લઇએ અમદાવાદના સાયન્સ સિટીની એક મુલાકાત

આજે 28 ફેબ્રુઆરી, એટલે કે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ છે. ભારતના નોબલ પુરસ્કાર વિજેતા અને ભૌતિઉહોરક વિજ્ઞાની સર સી.વી. રામને વર્ષ 1928માં આ જ દિવસે પ્રકાશના પરાવર્તનની તેમની મહાન વૈજ્ઞાનિક શોધ, જે ‘રામન ઇફેક્ટ’ તરીકે ઓળખાય છે, તેની જાહેરાત કરી હતી. તેની યાદમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ગુજરાતના વિજ્ઞાન પ્રવાસનના લોકપ્રિય સ્થળ સાયન્સ સિટીની એક મુલાકાત લઈએ.  કોરોના મહામારીને કારણે લોકડાઉન બાદ લોકોને જ્યારે તેમના ઘરની બહાર નીકળી સ્વચ્છ, હરિયાણા અને સુરક્ષિત સ્થળની મુલાકાત લેવાનો મોકો મળ્યો, ત્યારે ગુજરાતના અમદાવાદમાં સ્થિત સાયન્સ સિટી એક લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું. વિજ્ઞાન વિશ્વમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને લોકો માટે સાયન્સ સિટી એક અદ્ભુત જગ્યા છે. ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીને હંમેશાંથી ઉષ્માભર્યો અને ઉત્સાહવર્ધક આવકાર મળ્યો છે. 

28 February, 2022 01:31 IST | Gujarat

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK