Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવ થયો ઘાયલ, નડાલનો મુકામ હવે ફાઇનલ

ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવ થયો ઘાયલ, નડાલનો મુકામ હવે ફાઇનલ

Published : 04 June, 2022 04:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થર્ડ-સીડેડ ઝ્વેરેવ પગની ઘૂંટીની ઈજાને કારણે અચાનક જ જમીન પર ફસડાઈ પડ્યો હતો, ઘણી વાર સુધી કણસ્યો હતો, પછીથી તેને ઘોડીની મદદથી ટેનિસ કોર્ટની બહાર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેનો હરીફ નડાલ તેની સહાય માટે તેની સાથે જ હતો.

ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવ થયો ઘાયલ, નડાલનો મુકામ હવે ફાઇનલ

ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવ થયો ઘાયલ, નડાલનો મુકામ હવે ફાઇનલ


પૅરિસની ફ્રેન્ચ ઓપન સિંગલ્સમાં ગઈ કાલે જર્મનીનો ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવ સેમી ફાઇનલ દરમ્યાન રાફેલ નડાલ સામે રમતી વખતે બીજા સેટમાં ગંભીર રીતે ઈજા પામતાં સ્પર્ધાની બહાર થઈ ગયો હતો અને નડાલને ફાઇનલમાં જવા મળી ગયું હતું. આ તીવ્ર ઘર્ષણવાળી મૅચ અટકી ત્યારે નડાલ પ્રથમ સેટ ૧૦-૮થી જીતી ચૂક્યો હતો અને બીજા સેટમાં બન્ને જણ ૬-૬ની બરાબરીમાં હતા. થર્ડ-સીડેડ ઝ્વેરેવ પગની ઘૂંટીની ઈજાને કારણે અચાનક જ જમીન પર ફસડાઈ પડ્યો હતો, ઘણી વાર સુધી કણસ્યો હતો, પછીથી તેને ઘોડીની મદદથી ટેનિસ કોર્ટની બહાર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેનો હરીફ નડાલ તેની સહાય માટે તેની સાથે જ હતો. 
નડાલ વિક્રમજનક ૧૪મી વાર આ ક્લે કોર્ટ પરની સ્પર્ધાની ફાઇનલમાં પહોંચ્યો છે.  એ.પી. 


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2022 04:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK