Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


ogle પર ભૂલથી પણ ન કરો આ વસ્તુઓ સર્ચ, નહીંતર મુશ્કેલીમાં ફસાઇ શકો છો તમે...

ogle પર ભૂલથી પણ ન કરો આ વસ્તુઓ સર્ચ, નહીંતર મુશ્કેલીમાં ફસાઇ શકો છો તમે...

હાલ લોકો કોઇપણ વસ્તુ વિસે માહિતી મેળવવા માટે ગૂગલનો ઉપયોગ કરે છે. કારણકે લોકોને વિશ્વાસ હોય છે કે ગૂગલ પર જે માહિતી ઉપલબ્ધ હોય છે તે 100 ટકા સાચી હોય છે. પણ ઘણીવાર લોકો અજાણતા જ એવી વસ્તુઓ સર્ચ કરી લે છે, જેના પછી તે મોટી મુશ્કેલીમાં ફસાઇ જાય છે. હવે એવામાં પ્રશ્ન એ છે કે ગૂગલ પર કઈ વસ્તુઓ સર્ચ ન કરવી જોઇએ. જાણો કેટલીક એવી વસ્તુઓ, જે તમારે ગૂગલ પર ક્યારેય સર્ચ ન કરવી જોઇએ.

08 December, 2020 12:41 IST |
FAU-G ગેમને મળ્યા ત્રણ દિવસમાં 10 લાખથી વધારે પ્રી-રજિસ્ટ્રેશન

FAU-G ગેમને મળ્યા ત્રણ દિવસમાં 10 લાખથી વધારે પ્રી-રજિસ્ટ્રેશન

FAU G ગેમ આગામી PUBG Mobile Indiaને ટક્કર આપશે. જેનું લૉન્ચ હવે દૂર નથી. તાજેતરમાં જ PUBG Corp.એ જાહેરાત કરી હતી કે ગેમને ટૂંક સમયમાં જ નવા નામ અને નવા ફીચર્સ સાથે ભારતમાં ફરીથી લૉન્ચ કરવામાં આવશે.

03 December, 2020 01:06 IST |
Airtel, Vodafone, Jio, BSNL નંબર પર કેવી રીતે બંધ કરવી કોરોના કૉલર ટ્યૂન...

Airtel, Vodafone, Jio, BSNL નંબર પર કેવી રીતે બંધ કરવી કોરોના કૉલર ટ્યૂન...

સતત 7-8 મહિના સુધી કોરોના કૉલર ટ્યૂન સાંભળ્યા પછી હવે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ કોરોના કૉલર ટ્યૂન બંધ કરવાની માગ કરી છે. લોકોનું કહેવું છે કે કોરોના કૉલર ટ્યૂન દિવસમાં ફક્ત એક જ વાર સંભળાવવામાં આવે, કારણકે ઇમરજન્સીની સ્થિતિમાં કોરોના કૉલરટ્યૂનને કારણે ઘણી તકલીફ થાય છે.

01 December, 2020 04:21 IST |
ટ્વીટરના સ્વદેશી વર્ઝનની સોશ્યલ મીડિયામાં ઉડી રહી છે આવી મજાક

ટ્વીટરના સ્વદેશી વર્ઝનની સોશ્યલ મીડિયામાં ઉડી રહી છે આવી મજાક

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટરનું દેશી વર્ઝન એટલે કે ‘મેડ ઈન ઈન્ડિયા’ સોશ્યલ નેટવર્ક ટૂટરને લૉન્ચ કરવામાં આવ્યુ છે. જોકે સોશ્યલ મીડિયામાં આ વર્ઝનનો આવકાર મિમ્સથી થઈ રહ્યો છે. આ મિમ્સ જોઈને તમે પણ પેટ પકડીને હસશો. (તસવીર સૌજન્યઃ ટ્વીટર)

25 November, 2020 05:59 IST |
90ના દાયકાની યાદોઃ એ બૉર્ડ ગેમ્સ જે તમને લઈ જશે તમારા બાળપણમાં...

90ના દાયકાની યાદોઃ એ બૉર્ડ ગેમ્સ જે તમને લઈ જશે તમારા બાળપણમાં...

90ના દાયકો એ સમય હતો જ્યારે સ્માર્ટ ફોન કે પ્લે સ્ટેશનનો જમાનો નહોતો. ત્યારે પરિવારનો લોકો અને મિત્રો સાથે બેસીને બૉર્ડ ગેમ રમવામાં આવતી હતી. ચાલો આજે ફરી યાદ કરીએ એ ગેમ્સને...

13 October, 2019 11:00 IST |
આવી હશે 2069માં આપણી લાઈફસ્ટાઈલ, મળશે આવી સુવિધાઓ

આવી હશે 2069માં આપણી લાઈફસ્ટાઈલ, મળશે આવી સુવિધાઓ

આપણે લવ સ્ટોરી 2050 તો કદાચ જોઈ જ હશે જેમાં ભવિષ્યની દુનિયા બતાવવામાં આવી છે. કદાચ અત્યારે તો સપનું છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે 2069માં આ સપનું સાકાર થઈ શકે છે જેમાં દુનિયામાં ગાડીઓ ઉડતી જોવા મળશે જ્યારે વેકેશન માટે ડેસ્ટિનેશન હશે સ્પેસ જ્યા લોકો આરામથી પૃથ્વીના આવરણાં સ્પેસ હોટલની મજા માણી શકશે. ચાલો જોઈએ કેવી હોઈ શકે છે 2069ની આપણી દુનિયા 

30 August, 2019 01:29 IST |
આ દસ કૉમ્પ્યુટર વૉલપેપર્સ જે તમને ખરેખર કરી દેશે આશ્ચર્ય ચકિત

આ દસ કૉમ્પ્યુટર વૉલપેપર્સ જે તમને ખરેખર કરી દેશે આશ્ચર્ય ચકિત

જે લોકો ઑફિસથી લઇને ઘર સુધી પોતાનો મોટા ભાગનો સમય કૉમ્પ્યુટર કે લેપટૉપની સ્ક્રીન જોઇને પસાર કરે છે. એવામાં તેમના કૉમ્પ્યુટરની સ્ક્રીન પર લાગેલા વૉલપેપર જિંદાદિલ ન હોય તો આટલો સમય સિસ્ટમ પર પસાર કરવો ખરેખર મુશ્કેલ થઈ જશે. કેટલાક એવા વૉલપેપર્સ જેને જોઇને તમારું મન ખુશ થઈ જશે. તો ચાલો જોઇએ આ સુંદર વૉલપેપર્સ....

03 August, 2019 06:12 IST |
Faceapp: ઘરડે ઘડપણે આવા લાગશે તમારા ફેવરિટ સ્ટાર્સ

Faceapp: ઘરડે ઘડપણે આવા લાગશે તમારા ફેવરિટ સ્ટાર્સ

સોશિયલ મીડિયા પર ફેસ એપની આજકાલ ખૂબ જ ચર્ચા છે. બધા જ લોકો ફેસ એપ ટ્રાય કરી રહ્યા છે. સાથે જ સેલેબ્સના ઓલ્ડ લૂક પણ વાઈરલ થઈ રહ્યા છે. ત્યારે તમે પણ જોઈ લો તમારા ફેવરિટ સ્ટાર્સ વૃદ્ધત્વમાં કેવા લાગશે  (Image Courtesy: Facebook)

17 July, 2019 03:06 IST |

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK