Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Kunal Kemmu: `અભય`ના આ ધુંઆધાર પોલીસ અધિકારીને ગુજરાતી નાટક સાથે પણ છે કનેક્શન

Kunal Kemmu: `અભય`ના આ ધુંઆધાર પોલીસ અધિકારીને ગુજરાતી નાટક સાથે પણ છે કનેક્શન

કુણાલ ખેમુ (Kunal Khemu / Kunal Kemmu)ને એક આખી પેઢી બાળ કલાકારના રૂપમાં જોઇને મોટી થઇ છે. બાઇક્સના શોખીન કુણાલ ખેમુ પોતે બહુ જ મોજીલા છે, તેમની સેન્સ ઑફ હ્યુમર પણ ગજબ છે. તેમની વેબ સિરીઝ અભયની ૩જી સિઝન આવી રહી છે ત્યારે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે પોતાના પાત્ર અંગે ગોઠડી માંડી. તેમની પસંદની વેબસિરીઝ, ગુજરાતી કેમ સારી રીતે સમજી શકે છે તેની વાતો પણ મન મુકીને કરી.

23 January, 2024 03:20 IST | Mumbai
Shweta Tripathi: જ્યારે અભિનેત્રીનાં સાસુ મિર્ઝાપુર જોઇને રડી પડ્યાં હતાં

Shweta Tripathi: જ્યારે અભિનેત્રીનાં સાસુ મિર્ઝાપુર જોઇને રડી પડ્યાં હતાં

શ્વેતા ત્રિપાઠી એટલે કે ગોલુ ગુપ્તા, આ પાત્ર આપણા સૌના દિલમાં ઘર કરી ગયું છે. આ ઇન્ટરવ્યુમાં જાણો શ્વેતાએ પહેલી વાર ગન પકડી ત્યાર શું થયું અને કેમ તેની મમ્મીને તેણે સ્ક્રીન પરની કિસ વિશે છેલ્લી ઘડી સુધી કહ્યું હતું...

02 May, 2023 12:26 IST | Mumbai
વિવાદાસ્પદ મુદ્દાઓ પર વૈચારિક ફિલ્મો બનવી જોઇએ, કહે છે આ દિગ્દર્શક અને એક્ટર

વિવાદાસ્પદ મુદ્દાઓ પર વૈચારિક ફિલ્મો બનવી જોઇએ, કહે છે આ દિગ્દર્શક અને એક્ટર

ક્વોટા - ધી રિઝર્વેશન નામની ફિલ્મ બાબા પ્લે નામના એક ઓટીટી પ્લેટફોર્મ પર રજુ થઇ ત્યારે તેના ડાયરેક્ટર સંજીવ જૈસ્વાલ અને એક્ટર અનિરુદ્ધ દવેએ ગુજરાતી મિડ ડે ડૉટ કૉમ સાથે વાત કરી. તેમના માતે દલિતોના મુદ્દા પર, બાબા સાહેબ આંબેડકરના આદર્શોને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બનવી જ જોઇએ. ભડકાઉ ફિલ્મો નહીં પણ ચર્ચા જગાવીને સમાજ બદલે તેવી ફિલ્મો બનાવવી અનિવાર્ય છે તેમ તેમનું કહેવું છે.

27 May, 2022 06:12 IST | Mumbai
રક્તાંચલ2ના ડાયરેક્ટર રિતમ શ્રીવાસ્તવ અને એક્ટર ક્રાંતિ પ્રકાશ ઝાની દમદાર દોસ્તી

રક્તાંચલ2ના ડાયરેક્ટર રિતમ શ્રીવાસ્તવ અને એક્ટર ક્રાંતિ પ્રકાશ ઝાની દમદાર દોસ્તી

રક્તાંચલની બીજી સિઝન આવી છે ત્યારે અભિનેતા ક્રાંતિ પ્રકાશ ઝા અને ડાયરેક્ટ રિતમ શ્રીવાસ્તવે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમની મુલાકાત લીધી અને સિરીઝ સાથે જોડાયેલી વાતો ઉપરાંત શૅર કર્યા પોતાના શોખ, પોતાની સિનેમા અને સ્ક્રીન સાથેની જર્ની.

21 February, 2022 06:10 IST | Mumbai
Sikander Kher:  આ દમદાર એક્ટરને એક સરખા સવાલોના જવાબ આપવોનો સખત કંટાળો આવે છે

Sikander Kher: આ દમદાર એક્ટરને એક સરખા સવાલોના જવાબ આપવોનો સખત કંટાળો આવે છે

સિકંદર ખેરને થોડા સમય પહેલા આવેલી વેબ સિરીઝ આર્યામાં તેમના રોલ બદલ ખુબ પ્રશંસા મળી. તેઓ ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ પણ કરી રહ્યા છે. દૌલતના પાત્રથી લોકોને કથામાં જકડી રાખનારા સિકંદર ખેર અનુપમ તથા કિરણ ખેરના દીકરા છે, ઘરની ચર્ચાઓ અને મસ્તીની વાત ઉપરાંત તેઓ કહે છે કે મીડિયાના કેવા બીબાંઢાળ સવાલ તેમને બોર કરી દે છે. 

21 February, 2022 04:44 IST | Mumbai
Special Ops 1.5ના આદિલ ખાનને ફિમેલ ફેન્સનું અટેન્શન પારાવાર ગમે છે

Special Ops 1.5ના આદિલ ખાનને ફિમેલ ફેન્સનું અટેન્શન પારાવાર ગમે છે

આદિલ ખાન (Aadil Khan)ને સ્પેશ્યલ ઓપ્સ 1.5માં વિલનના પાત્રમાં ભરપુર પ્રેમ મળી રહ્યો છે. એક સમયે રેડિયોના માધ્યમથી પોતાના અવાજનું જાદુ પ્રસરાવનારા આદિલ ખાનને માટે અભિનેતા બનવાના જર્ની રસપ્રદ રહી. ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથેના ખાસ ઇન્ટરવ્યુમાં આદિલ ખાને દિલ ખોલીને વાત કરી અને જણાવ્યું કે કઇ રીતે વિધુ વિનોદ ચોપરા જેવા ડાયરેક્ટર સાથે અને કે કે મેનન જેવા અભિનેતાઓ સાથે સ્ક્રીન શૅર કરીને તે કઇ રીતે ઇવોલ્વ થયા છે.

30 November, 2021 12:31 IST | Mumbai
Sit with Hitlist: ફેમિલી મેન જેવી ફેન્ટાસ્ટિક સિરીઝ બનાવનારા રાજ-ડીકે સાથે વાત

Sit with Hitlist: ફેમિલી મેન જેવી ફેન્ટાસ્ટિક સિરીઝ બનાવનારા રાજ-ડીકે સાથે વાત

સિટ વિથ હિટ લિસ્ટમાં મયંક શેખરે વાત કરી ફેમિલી મેનના મેકર્સ રાજ અને ડીકે સાથે, જાણ્યું શું છે આ સફળતાનું સમીકરણ.

12 October, 2021 02:48 IST | Mumbai
Ma Anand Sheela:  ટૂંકું વિચારનારા ભગવાન રજનીશ સાથેના શારીરિક સંબંધ અંગે પૂછે છે

Ma Anand Sheela: ટૂંકું વિચારનારા ભગવાન રજનીશ સાથેના શારીરિક સંબંધ અંગે પૂછે છે

મા આનંદ શીલા પર કથિત બાયોટેરરિઝમના હુમલો પ્લાન કરવાનો આક્ષેપ પણ મુકાયો તો જે ઓશો રજનીશને પોતે આજે પણ ગળાડુબ પ્રેમ કરે છે તે ઓશો રજનીશે પણ શીલાને ગુનેગાર ઠેરવ્યાં. 39 મહિના જેલમાં પસાર કર્યા પછી મા આનંદ શીલાએ રજનીશ આશ્રમ સાથેના છેડા ફાડી સ્વિટ્ઝરલેન્ડમાં પંગુઓ અને વૃદ્ધો માટે કૅર હોમ ચલાવે છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે મા આનંદ શીલા સાથે ખાસ ઇન્ટરવ્યુ કર્યો. આ વાત-ચીતનો વિસ્તૃત અહેવાલ તેમનાં વ્યક્તિત્વની રસપ્રદ બાજુને ઉજાગર કરે છે.

03 August, 2021 05:31 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK