Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > રોહિત શેટ્ટીની ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં શિલ્પા કરશે શાનદાર ઍક્શન

રોહિત શેટ્ટીની ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં શિલ્પા કરશે શાનદાર ઍક્શન

Published : 24 April, 2022 01:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ઍક્શન વેબ-​સિરીઝને રોહિત શેટ્ટી પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરી રહ્યો છે

રોહિત શેટ્ટી, શિલ્પા શેટ્ટી કુન્દ્રા

રોહિત શેટ્ટી, શિલ્પા શેટ્ટી કુન્દ્રા


શિલ્પા શેટ્ટી કુન્દ્રા હવે રોહિત શેટ્ટીની વેબ-સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં ઍક્શન કરતી જોવા મળશે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ઍક્શન વેબ-​સિરીઝને રોહિત શેટ્ટી પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરી રહ્યો છે. એમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળશે. ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’નું શૂટિંગ હાલમાં શરૂ થયું છે. એની સ્ટોરીમાં પોલીસની સેવા અને ત્યાગ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવશે. આ સિરીઝનું ટીઝર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શિલ્પાએ કૅપ્શન આપી હતી, ‘પહેલી વખત ડિજિટલ પ્લૅટફૉર્મ પર આગ લગાવવા આવી રહી છું. ઍક્શન કિંગ રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સમાં સામેલ થવા માટે હું ઉત્સાહી છું.’


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2022 01:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK