Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સવારે ૪ વાગ્યે સૂતા રહેવા કરતાં અક્ષયકુમાર સાથે વર્કઆઉટ કરવું સારું- કપિલ શર્મા

સવારે ૪ વાગ્યે સૂતા રહેવા કરતાં અક્ષયકુમાર સાથે વર્કઆઉટ કરવું સારું- કપિલ શર્મા

Published : 30 May, 2022 06:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમારો વિડિયો જુઓ. ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ૩ જૂને હિન્દી, તામિલ અને તેલુગુમાં થિયેટર્સમાં રિલીઝ થવાની છે.’

સવારે ૪ વાગ્યે સૂતા રહેવા કરતાં અક્ષયકુમાર સાથે વર્કઆઉટ કરવું સારું- કપિલ શર્મા

સવારે ૪ વાગ્યે સૂતા રહેવા કરતાં અક્ષયકુમાર સાથે વર્કઆઉટ કરવું સારું- કપિલ શર્મા


કપિલ શર્માને લાગે છે કે સૂતા રહેવા કરતાં સવારે ૪ વાગ્યે અક્ષયકુમાર સાથે વર્કઆઉટ કરવું સારું રહેશે. અક્ષયકુમાર તેની ફિટનેસ અને અનુશાસનને લઈને ખૂબ જાણીતો છે. તાજેતરમાં જ કપિલ શર્મા વહેલી સવારે તેને મળવા જિમમાં ગયો તો તેણે જોયું કે તે વર્કઆઉટ કરી રહ્યો છે. 
કપિલે તેની સાથે એક્સરસાઇઝ કરવાનો પ્રયાસ તો કર્યો પરંતુ તે ફેલ થયો. અક્ષયકુમારની સખત એક્સરસાઇઝ જોઈને કપિલ ડરીને ભાગી ગયો હતો. એ આખો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કપિલ શર્માએ કૅપ્શન આપી હતી, ‘અદ્ભુત અનુભવ રહ્યો. સવારે સૂતા રહેવાને બદલે અક્ષયકુમાર સાથે સવારે ૪ વાગ્યે વર્કઆઉટ કરવું સારું રહેશે. અમારો વિડિયો જુઓ. ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ૩ જૂને હિન્દી, તામિલ અને તેલુગુમાં થિયેટર્સમાં રિલીઝ થવાની છે.’


Whatsapp-channel Whatsapp-channel

30 May, 2022 06:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK