સ્ટુડન્ટ ઓફ ધ યર-2ની સ્ટાર કાસ્ટ અનન્યા પાંડે, તારા સુતરિયા અને ટાઈગર શ્રોફ સાથે વીડિયો ઈન્ટરવ્યૂમાં જોવા મળ્યા હતા. ઈન્ટરવ્યૂમાં અનન્યા પાંડે અને તારા સુતરિયા થોડી નર્વસ જોવા મળી હતી. જ્યારે ટાઈગર શ્રોફ કૂલ અને બિંદાસ લાગી રહ્યો છે. જુઓ સ્ટુડન્ટ્સ ઓફ ધ યર-2ની સ્ટારકાસ્ટ સાથેની ખાસ મુલાકાત