બન્નેએ સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સમન્થા રૂથ પ્રભુ અને રણવીર સિંહ એકસાથે ફિલ્મમાં કામ કરવાનાં હોય એવું લાગી રહ્યું છે. બન્નેએ સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો છે. ફોટોમાં સમન્થા યુનિફૉર્મમાં દેખાઈ રહી છે અને શર્ટ પર બેજ પણ લગાવેલો છે. એવું બની શકે છે કે બન્નેની મુલાકાત કોઈ પ્રોજેક્ટના સેટ પર થઈ હોય અથવા તો હજી પ્રોજેક્ટની જાહેરાત થવાની બાકી છે. એવી પણ ચર્ચા છે કે તેઓ ઍડમાં સાથે કામ કરી રહ્યાં છે. જોકે બન્નેમાંથી કોઈએ કંઈ જાહેર નથી કર્યું.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)