એનો ફોટો તેણે શૅર કર્યો હતો
સ્કૂબા ડાઇવિંગ કરતી પરિણીતી ચોપડા
પરિણીતી ચોપડા હાલમાં જ ઇન્ડોનેશિયામાં સ્કૂબા ડાઇવિંગ કરતી જોવા મળી હતી. એનો ફોટો તેણે શૅર કર્યો હતો. તે સ્કૂબા ડાઇવિંગ માટે જરૂરી ગિયર પહેરીને બોટ પર બેઠી છે. બસ તે રાહ જોઈ રહી છે કે ક્યારે ઇન્સ્ટ્રક્શન મળે અને તે પાણીમાં કૂદકો મારીને અંદરના જીવોને મળે. એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પરિણીતીએ કૅપ્શન આપી હતી, તમે મને માત્ર ફોટો લેવા માટે બોટ પર બેસવા માટે મનાવી શકો છો.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)