Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Independence day: બૉલિવૂડ સેલેબ્સ રંગાયા દેશભકિતના રંગમાં, સ્વતંત્ર દિવસની પાઠવી શુભેચ્છાઓ

Independence day: બૉલિવૂડ સેલેબ્સ રંગાયા દેશભકિતના રંગમાં, સ્વતંત્ર દિવસની પાઠવી શુભેચ્છાઓ

Published : 15 August, 2021 05:52 PM | Modified : 07 August, 2023 02:08 PM | IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આઝાદીના આ પર્વ પર દરેક નાગરિક સૌ  કોઈને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. ત્યારે બૉલિવુડ સ્ટાર્સે પણ પોત-પોતાના અંદાજમાં ફેન્સને શુભેચ્છા પાઠવી હતી. તેમજ શહીદોને યાદ કરી તેમના સંધર્ષનો વાગાળ્યા હતાં. 

 અમિતાભ બચ્ચન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને અજય દેવગણ (સૌ. ટ્વિટર)

અમિતાભ બચ્ચન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને અજય દેવગણ (સૌ. ટ્વિટર)


75માં સ્વતંત્રતા દિવસ 2021 ના ​​રોજ લાલ કિલ્લો આઝાદીના 75 વર્ષોની પ્રતિષ્ઠિત ઉજવણીનો સાક્ષી બન્યો છે. આજે જ્યારે આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને આપણા દેશને સ્વતંત્ર બનાવવા માટે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા કરવામાં આવેલા સંઘર્ષો અને લડાઇઓને માન આપવા માટે રાષ્ટ્રગીત ગાયુ, ત્યારે દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચુ થાય છે. 90 વર્ષનો બળવો, રક્તપાત અને રાજકીય ઉત્સાહ પછી ગુલામીની બેડીઓ તોડીને પંડિત જવાહરલાલ નેહરુએ 1947 માં આ દિવસે સ્વતંત્ર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.


આઝાદીના આ પર્વ પર દરેક નાગરિક સૌ  કોઈને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. ત્યારે બૉલિવુડ સ્ટાર્સે પણ પોત-પોતાના અંદાજમાં ફેન્સને શુભેચ્છા પાઠવી હતી. તેમજ શહીદોને યાદ કરી તેમના સંધર્ષનો વાગાળ્યા હતાં. 



અભિનેતા અજય દેવગણે ટ્વિટર પોતાનો ફોટો શેર કરી સ્વતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.



મહાન અભિનેતા અમિતાભ બચ્ચને પણ ટ્વિટ પર ફોટો શેર કરી સ્વતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી હતી. 

અભિષેક બચ્ચને પણ એક તસવીર શેર કરી સ્વતંત્ર દિવસની આપી શુભકામનાઓ

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Abhishek Bachchan (@bachchan)

જ્યારે સંજય દત્તે સ્વતંત્ર દિવસની શુભેચ્છા પાઠવતાં કહ્યું કે આ ગૌરવશાળી રાષ્ટ્રનો હિસ્સો થવા પર ગર્વ છે. 

બેબો ગર્લ કરીના કપુર ખાને પણ રાષ્ટ્રધ્વજનો વીડિયો શેર કરી સ્વતંત્ર દિવસની શુભકામનાઓ આપી હતી. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)

ત્રિરંગાના ત્રણ રંગમાં જોવા મળી કાજોલ 

 

Whatsapp-channel Whatsapp-channel

07 August, 2023 02:08 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK