Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > હૉકીમાં ભારત સામે છેલ્લી ૩૦ સેકન્ડમાં પાકિસ્તાને કરી બરાબરી

હૉકીમાં ભારત સામે છેલ્લી ૩૦ સેકન્ડમાં પાકિસ્તાને કરી બરાબરી

Published : 05 June, 2022 12:07 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૅચ ૨-૨થી ડ્રો થઈ હતી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


ભારત અને પાકિસ્તાનની પુરુષોની ટીમ વચ્ચે સ્વિટ્ઝરલૅન્ડના લોહઝાનમાં રમાયેલી એફઆઇએચ હૉકી ફાઇવની મૅચ ૨-૨થી ડ્રો થઈ હતી. ૨૦ મિનિટની આ મૅચની માત્ર ૩૦ સેકન્ડ બાકી હતી ત્યારે પાકિસ્તાને ગોલ ફટકારીને સ્કોરને લેવલમાં કર્યો હતો. આ એક નવા પ્રકારનું ફૉર્મેટ છે, જેમાં ૧૧ને બદલે પાંચ ખેલાડીઓ મેદાનમાં ઊતર્યા હતા તેમ જ દરેક મૅચ ૨૦ મિનિટની હતી. ભારતે યજમાન સ્વિટ્ઝરલૅન્ડ સામેની મૅચ ૪-૩થી જીતી લીધી હતી. બીજી તરફ મહિલાઓની ટીમ પોતાની બન્ને મૅચ હારી ગઈ હતી. ભારત ઉરૂગ્વે સામે ૩-૪થી તો પોલૅન્ડ સામે ૧-૩થી હારી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2022 12:07 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK